ADVERTISEMENT
ADVERTISEMENT

હું એક મહિના પછી જ આવીશ.😅😝😂😜🤣🤪

છગન : ‘ગુનાશોધક યંત્ર વિશે તમે
શું જાણો છો ?’

મગ્ન : ‘ઘણું જાણું છું.’

છગન : ‘કઈ રીતે ?’

મગ્ન : ‘એકની સાથે હું પરણ્યો છું.’
😅😝😂😜🤣🤪

પતિને પિયરે ગયેલી પત્નીનો તાર મળ્યો.
તેમાં લખ્યું હતુ : પ્રિયે,
તમારા વિયોગમાં ગાળેલ એક મહિનામાં
હું અડધી રહી ગઈ છું.
તમે ક્યારે આવી રહ્યા છો ?

ADVERTISEMENT
ADVERTISEMENT

પતિએ જવાબમાં લખ્યું :
હવે તો હું એક મહિના પછી જ આવીશ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)