દુરથી જવાબ આપે છે.’😅😝😂😜🤣🤪

એક વ્યક્તિને નનામો પત્ર મળ્યો. પત્રમાં લખ્યું હતું કે,
તમે મારી મરઘીઓ ચોરવાનું બંધ નહિ કરો તો
તમારો જાન જોખમમાં છે.’
એ માણસ પત્ર લઈને પોલીસ સ્ટેશને ગયો અને
પત્ર લખનારનું નામ-સરનામું શોધી આપવા કહ્યું.
પોલીસ અધિકારીએ કહ્યું :
‘આ પત્રમાં લખ્યા મુજબ કરો.
તારે નામ-સરનામાં સાથે શું લેવા દેવા ?’
આથી એ માણસે કહ્યું : ‘સાહેબ ! પત્ર લખનાર વ્યક્તિનું
નામ-ઠામ તો મારે જાણવું જ જોઈએ.
નહિતર મને કેવી રીતે ખબર પડે કે
મારે કોની મરઘી ચોરવાનું બંધ કરવાનું છે.’
😅😝😂😜🤣🤪

દારૂડિયો કનું ટેલીફોનના થાંભલા સાથે અથડાતા
તેણે કહ્યું : ‘માફ કરજો સાહેબ.’

હવાલદાર મનુ બોલ્યો : ‘અરે,
એ તને શું માફ કરશે ? એ તો ટેલીફોનનો થાંભલો છે.’

કનુએ લથડીયા ખાતાં ખાતાં કહ્યું :
‘ટેલીફોનનો થાંભલો છે એટલે તો નજીકથી સાંભળે છે
અને દુરથી જવાબ આપે છે.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)