ADVERTISEMENT
ADVERTISEMENT

મને તો સ્કૂલમાંથી કાઢી મૂઈકો !’😅😝😂😜🤣🤪

છ વર્ષના મયંકે પોતાના દાદાને
પૂછ્યુ કે : દાદાજી, પપ્પા સામેના
બિલ્ડિંગમાં રહેતા મીના આંટી સાથે
ઇશારાથી વાત કેમ કરે છે?

દાદા : ભૂલ તારા પપ્પાની નથી બેટા,
આ તો વારસામાં મળેલી બીમારી છે
😅😝😂😜🤣🤪

કેસરીબાવાનો પોરિયો (દીકરો) નિશાળેથી વહેલો
ઘરે આવી ગયો.
‘કેમ આતલો વે’લ્લો ઘેર આઇવો ?’
કેસરીબાવાએ પૂછ્યું.
પોરીયાએ કીધું, ‘પપ્પા,
મને તો સ્કૂલમાંથી કાઢી મૂઈકો !’
‘કેમ ?’
‘ગઈકાલે અમુને ભણાઇવું કે ચાર ને બે છો થાય.
અને આજે અમને ભણાઇવું કે બે ને ચાર છો થાય !’
‘તેમાં હું તંબુરાનો ફરક છે ?’
‘બસ, મેં બી એમ જ કીધું’ પોરીયાએ કારણ આપ્યું.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT