દીકરો : આ મારી ગર્લફ્રેન્ડ છે.😅😝😂😜🤣🤪

પ્રેમચંદ : ડોક્ટર, મને વહેમ રહ્યા કરે છે કે
કોઈ મારો પીછો કરી રહ્યું છે.
મને એવી દવા આપો કે મારો આ વહેમ દુર થાય.
ડોક્ટર : ના એ વહેમ નથી.
તમારું પહેલાનું બિલ બાકી છે એટલે
મારો કમ્પાઉંડર તમારો પીછો કરી રહ્યો છે.
😅😝😂😜🤣🤪

દીકરો પહેલી વખત એક છોકરીને ઘરે લાવ્યો.
પિતા : કોણ છે આ છોકરી?
દીકરો : આ મારી ગર્લફ્રેન્ડ છે.
પિતા : ઓકે.
બીજા દિવસે
દીકરો બીજી છોકરીને લઈને ઘરે આવ્યો.
પિતા (ગુસ્સામાં) : કોણ છે આ છોકરી?
દીકરો : રિશ્તા વહી, લડકી નઈ.
પછી દે ચપ્પલ… દે ચપ્પલ…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)