ગજ્જુભાઈ ગમનલાલ એક વ્હીસ્કીની બાટલી
લઇ આવ્યા, પછી ગ્લાસમાં રેડી સીધેસીધી
ગટગટાવવા જતા હતા ત્યાં એમને
મગનલાલ મુંબઈવાળાએ અટકાવીને કીધું :
‘ગમનલાલ, થોડું પાણી તો નાખો ?’
ગમનલાલ કહે, ‘જરૂર જ ક્યાં છે ?
દારૂ જોઇને મોમાંથી જ એટલું પાણી છૂટે છે કે
અડધો ગ્લાસ તો એ જ થઈ જાય છે !’
😅😝😂😜🤣🤪

જ્યારે તમને ‘સલાહ’ની જરૂર હોય
ત્યારે દરેક વ્યક્તિ ‘મદદ’ માટે તૈયાર હોય છે…
પરંતુ જ્યારે તમને ‘મદદ’ની જરૂર હોય
ત્યારે દરેક વ્યક્તિ તમને ‘સલાહ’ આપે છે!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)