નેન્સી : લાલ મિર્ચ દે દો.
શેઠ (નોકરને) : હરિ મિર્ચ દે દો.
નેન્સી : શેઠજી, મૈંને લાલ મિર્ચ માગી હૈ.
શેઠ : હરિ મિર્ચ દે દો જલદી.
નેન્સી (ગુસ્સામાંં) : શેઠજી,
મૈં કિતની બાર કહૂં કી મૈંને લાલ મિર્ચ માગી હૈ.
શેઠ : ગુસ્સા મત કરો બહનજી,
લાલ મિર્ચ હી દૂંંગા,
હરિ તો ઇસ નૌકર કા નામ હૈ.
😅😝😂😜🤣🤪
એક મચ્છર પરેશાન બેઠો હતો.
બીજાએ પૂછ્યું : ભાઈ શું થયું તને?
પહેલો બોલ્યો : યાર ગજબ થઈ રહ્યું છે,
ઉંદરના પાંજરામાં ઉંદર રહે છે,
સાબુના બોક્સમાં સાબુ રહે છે,
પણ મચ્છરદાનીમાં માણસ ઊંઘી રહ્યો છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)