એક દિવસ એક બહેનપણીએ બીજીને પૂછ્યુ :
તારો પતિ તો
પહેલા રોજ રાત્રે મોડેથી ઘરે આવતો હતો,
હવે ઘરે જલ્દી કેવી રીતે આવી જાય છે?
બીજી બોલી : ખૂબ જ સહેલાઈથી.
એક રાત્રે જ્યારે તેઓ મોડા ઘરે આવ્યા અને
ડોરબેલ વગાડી ત્યારે હું અંદરથી બોલી,
રાજુ ડિયર, હવે તું મને સતાવીશ નહી.
મારા પતિના આવવાનો સમય થઈ ગયો છે,
તું કાલે આવજે.
😅😝😂😜🤣🤪
છોકરો પોતાની ગર્લફ્રેન્ડ સાથે એક ઝાડ નીચે
બેઠો હતો,
છોકરો : ડાર્લિંગ
તારા ચહેરા પર કંઈક લાગ્યું છે.
ગર્લફ્રેન્ડ : અરે એ તો
હું ફેસવોશ લગાવીને આવી હતી તે જ હશે.
છોકરો : દુપટ્ટાથી મોઢું સાફ કરી લે,
ઉપરથી કબૂતર ચરકી ગયું છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)