ગ્રાહક : પપ્પુ,
તારા પપ્પાની રસગુલ્લાની દુકાન છે,
તો તને
રસગુલ્લા ખાવાનું મન નથી થતું?
પપ્પુ : ઘણું મન થાય છે અંકલ,
પણ પપ્પા ગણીને મૂકે છે,
એટલે ખાલી ચૂસીને પાછા મૂકી દઉં છું.
ગ્રાહક બેભાન.
😅😝😂😜🤣🤪
જાન્વી : તું લગ્ન વખતે મને રિંગ આપીશ?
પપ્પુ : હા, ચોક્કસ.
તું મને તારો મોબાઈલ નંબર લખાવ.
હું ચોક્કસ રિંગ આપીશ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)