પતિ : અરે ગાંડી ઓલ આઉટ પી લે…😅😝😂😜🤣🤪

પત્ની : જ્યારે,
હું આ ઘરમાં આવી ત્યારે મચ્છરો ઘણા હતા…
હવે જુઓ ઘર કેટલું સ્વચ્છ છે.
અહીં કોઈ મચ્છર નથી.
પતિ : આપણા લગ્ન પછી મચ્છરો
એવું કહીને ઘરમાંથી નીકળી ગયા કે,
હવે તારું લોહી પીનારી આવી ગઈ છે
એટલે અમારા માટે કાંઈ બચશે જ નહિ.
😅😝😂😜🤣🤪

પત્ની : સાંભળો છો,
મારા પેટમાં મચ્છર જતું રહ્યું છે,
હવે હું શું કરું?

પતિ : અરે ગાંડી ઓલ આઉટ પી લે…

છ સેકન્ડમાં કામ શરૂ.

પછી પતિની જોરદાર ધોલાઈ થઈ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)