હોળી અને ધૂળેટી માં ફર્ક શું?
મોજમાં આવી જઈ મસ્તી સાથે
પાડોશન સાથે રંગે રમીએ
તે ધૂળેટી અને
ત્યાર બાદ આખું વર્ષ
ઘરમાં જે ડખો ચાલે તે હોળી…
😅😝😂😜🤣🤪
સાલી એક વાત નથી સમજાતી…
દિવાળીમાં કબાટ ખોલો તો
બધા કપડાં જુનાજ લાગે…
ADVERTISEMENT
ADVERTISEMENT
ધુળેટી માં કબાટ ખોલો તો
બધા કપડાં નવાજ લાગે…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
ADVERTISEMENT
ADVERTISEMENT
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)