પત્ની એ કહ્યું ના ઘરમાં જ છે..!!😅😝😂😜🤣🤪

40 વર્ષ હાઈકોર્ટ મા વકીલાત કરતા
મશહુર વકીલને એક માણસે પ્રશ્ન કર્યો :

“ઘરજમાઇ રહેલા માણસની બૈરી
બીજા સાથે ભાગી જાય

પછી જમાઈ સાસરાનાં ઘરમાં રહી શકે..??”
વકીલે ફરીથી કોલેજ માં પ્રવેશ લીધો છે.
સ્પેશ્યલ LLB ચાલુ..!!
😅😝😂😜🤣🤪

પાડોશણે બાલ્કની માંથી
મારી પત્નીને પુછ્યું કે
તમે ગ્રહણ કાઢ્યું.??

પત્ની એ કહ્યું ના ઘરમાં જ છે..!!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)