રૂપિયા લગાવીશું જેથી કંઈક આવક થાય.😅😝😂😜🤣🤪

લગ્નની વાતો ચાલી રહી હતી.
છોકરાના ઘરવાળાઓએ છોકરાના વખાણ કરતા
છોકરીવાળાને કહ્યું :
અમારો છોકરો ખુબજ ન્યાયપ્રિય છે,
દરેકને એકજ નજરે જોવે છે.
છોકરીવાળા બોલ્યા :
અમારી છોકરી બહુજ કામકાજ કરે છે,
હંમેશા એક પગેજ ઉભી રહે છે.
લગ્ન થયા પછી બન્ને પક્ષવાળા ને ખબર પડી કે
છોકરો કાણો ને છોકરી લંગડી હતી.
😅😝😂😜🤣🤪

ત્રણ કુંવારા અંદરોઅંદર વાત કરી રહ્યા હતા,
મુદ્દો એ હતો કે
ઊંઘી ને ઉઠ્યા પછી જો આપણને ખબર પડે કે
આપણે લખપતિ થઈ જઈએ તો આપણે શું કરીશું?
પહેલો કુંવારો : અમે તો સીધા પેરિસ જઈશું અને
ખુબ મજા કરીશું.
બીજો કુંવારો : અમે કોઈ લાભપ્રદ વેપારમાં
રૂપિયા લગાવીશું જેથી કંઈક આવક થાય.
ત્રીજો કુંવારો બોલ્યો : હું તો ફરીથી ઊંઘવાની
કોશિશ કરીશ, અને ત્યાં સુધી સૂતો રહીશ કે
જ્યાં સુધી કરોડપતિ ના બની જાઉં.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)