તું જવાબ આપતે મેં… મેં… મેં….😅😝😂😜🤣🤪

લગ્ન પછી પત્નીને ખુશ રાખવા માટે
“I Love You”
પછીનો સૌથી અસરદાર શબ્દ છે,

લાવ આજે વાસણ હું ધોઈ દઉં છું.
😅😝😂😜🤣🤪

પતિ : તું આટલી બુમો કેમ પાડે છે?
પત્ની : કારણ કે દર વખતે ભૂલ તમારી જ હોય છે.
પતિ : તું આવું બોલે ત્યારે મનમાં એવું થાય કે,
તું બકરી હોત તો સારું થાત.
પત્ની : કેમ, તેનાથી શું ફાયદો થાત?
પતિ : પછી હું તને પૂછતે કે,
સૌથી વધારે ભૂલ કોણ કરે છે?
અને તું જવાબ આપતે મેં… મેં… મેં….
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)