એક કાકીએ કાકાને ફોન કર્યો કે,
ક્યાં સો?
કાકા કે, તારે શું કામ સે?
કાકી કે,
કાંઈ નઈ આ તો પાડોશી કેતાતા
એક ગાંડો પીલાઈ ગ્યો સે.
😅😝😂😜😅😝😂😜

છોકરી : તમે શું કરો છો?
છોકરો : સ્ત્રી સન્માન સેવાનું કામ કરું છું.
છોકરી : વાહ,
તમે સામાજિક કાર્યકર છો!
છોકરો : ના,
હું ફેસબુક પર
છોકરીઓના ફોટાને લાઈક આપું છું.
😅😝😂😜😅😝😂😜
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)