સંતા : શુ તારો ક્યારેક ભૂતથી પાલો પડ્યો છે?
બંતા : નહી, મેં ધણા પ્રયત્નો કર્યા કે
ભૂતથી પાલો ન પડે,
પણ આજે હું તારાથી બચી જ ન શક્યો.
😅😝😂😜🤣🤪

એક ભાઈએ સંતાસિંગને પૂછ્યું :
યાર સંતા, તમારી પાસે મોબાઈલ છે,
છતાં તમે મને લેટર કેમ મોકલ્યો ?
સંતા કહે છે : યાર ક્યા કરું ?
મૈંને આપ કો ફોન લગાયા
તો અંદર સે કીસીને બોલા,
પ્લીઝ ટ્રાય લેટર !
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)