સાધુ પાસે એક જ ડ્રેસ હોય છે😅😝😂😜🤣🤪

શબ્દ એક જ મુકાય ને અર્થ ફરી જાય છે,
.
આંકડો એક જ મુકાય ને દાખલો ફરી જાય છે,
.
ડગલું એક જ મુકાય ને દિશા ફરી જાય છે,
.
.
ડાચું તમારું જ દેખાય ને પથારી ફરી જાય છે !
😅😝😂😜🤣🤪

એક સાધુ અને સંસારી વચ્ચે શું ફરક હોય છે ?

સાધુ પાસે એક જ ડ્રેસ હોય છે
પણ તેના અનેક એડ્રેસ હોય છે.
જયારે સંસારીનું એડ્રેસ એક જ હોય છે
પણ ડ્રેસ અનેક !
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)