હવે એમના લગ્ન નક્કી થઇ ગયા છે.😅😝😂😜🤣🤪

સન્તા : યાર બન્તા, મુઝે ઉસ લડકી સે બચાઓ !

બન્તા : ક્યાં હુઆ ?

સન્તા : જબ સે મૈને ઉસે કહા કિ,
‘ચીર કે મેરે દિલ કો દેખો…
અપના હી નામ લિખા રખ્ખા હૈ…’
તબ સે વો ચાકુ લે કે મેરે પીછે હી પડ ગઈ હૈ !’
😅😝😂😜🤣🤪

એક છોકરો અને એક છોકરી એકબીજાથી
છુટા પડતા પહેલા છેલ્લી વાર મળ્યા.

બરોબર એ જ વખતે
બંનેના માબાપે એમને જોઈ લીધા.

હવે એમના લગ્ન નક્કી થઇ ગયા છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)