તમે રોજ 20 મિનિટ મોડા ઉઠવાનું રાખો.😅😝😂😜🤣🤪

દારૂ પીતા લોકોને ખરાબ આદતથી છોડાવવા
એક ડૉક્ટર તેમની વચ્ચે ગયાં, સૌને ભેગા કર્યાં.
તેમની સામે બે મોટા કાચના ગ્લાસ ભર્યા.
એકમાં શુદ્ધ પાણી નાખ્યું અને બીજામાં દારૂ ભર્યો.
સૌના દેખતાં તેમાં એમણે બે અળસિયા નાખ્યાં.
બધાને ધ્યાનથી જોવાનું કહ્યું.
પાંચેક મિનિટ બાદ, દારૂના ગ્લાસમાં નાખેલું અળસિયું
તરફડીને મરી ગયું જ્યારે પાણીમાં નાખેલું અળસિયું
આરામથી ઉપર તરતું રહ્યું.
છેવટે ડૉક્ટરે એમાંના એકને પૂછ્યું :
‘આ પ્રયોગ જોવાથી, તમને શું શીખ મળી ?’
‘એ જ કે સાહેબ,
દારૂ પિવાથી શરીરમાં રહેલા જંતુ મરી જાય છે !’
દારૂડિયાએ જવાબ આપ્યો.
😅😝😂😜🤣🤪

બંતાએ નવું નવું દવાખાનું ખોલ્યું હતુ,
તેની પાસે પહેલો દર્દી આવ્યો.

તેણે જણાવ્યું,
ડોક્ટર સાહેબ મારા કાનમાં રોજ
20 મિનિટ સુધી સણકા મારે છે.

બંતાએ સલાહ આપી,

તમે રોજ 20 મિનિટ મોડા ઉઠવાનું રાખો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)