જેનું વજન 200 કિલોથી ઓછું ન હોય.😅😝😂😜😅😝

રાજુને જોઈને છોકરીએ તેની
મમ્મીને કહ્યું,
આની સાથે લગ્ન કરવા કરતા
હું આજીવન લગ્ન ન કરું તે પોસાય.
છોકરીની મમ્મી બોલી : તો તો,
આવતા જન્મમાં પણ તે તને
કુંવારો જ મળશે.
😅😝😂😜😅😝

એક મિત્ર બીજા મિત્રને,
તારા જીવનમાં ક્યારેય કોઈ દુઃખ ન હોય,
તારી આંખો ક્યારેય ભીની ન હોય,
મારી દુઆ છે
તને એવી પત્ની મળે,
જેનું વજન 200 કિલોથી ઓછું ન હોય.
😅😝😂😜😅😝

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)