વગર પાવડરે તેની ધોલાઈ કરી.😅😝😂😜😂😜

પિંકીએ પોતાની સાસુને કહ્યું,
જુઓ સાસુ માં,
બાળકને ઉછેરવાનો તમારો અનુભવ
ભલે વધારે હોય, પણ રિઝલ્ટ સારું નથી.
તમે મોટા કરેલા બાળક સાથે હું
૩ મહિનાથી રહું છું, અને
કસમથી તેને સુધારવાની ઘણી જરૂર છે.
😅😝😂😜😂😜

પાડોશમાં રહેતી ભાભીને જોવા માટે
પપ્પુ ઝાડ પર ચડ્યો,
તે ભાભીની સાસુએ પપ્પુને જોઈ લીધો.
સાસુ : એય, ઝાડ પર શું કામ ચડ્યો છે?
પપ્પુ : હું તો જલપરી જોવા ચડ્યો હતો,
પણ નાગણ દેખાઈ ગઈ.
પછી પપ્પુને ઝાડ પરથી ઉતારીને
વગર પાવડરે તેની ધોલાઈ કરી.
😅😝😂😜😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)