સાત સાધુ આશ્રમમાં સાત ચટાઈ પર બેઠા હતા.
ત્યારે પિન્ટુ ત્યાં આવ્યો અને
સૌથી મોટા સાધુને પૂછ્યું,
બાબા, પત્ની કંટ્રોલ નથી થતી, શું કરું?
સાધુ (સૌથી નાના સાધુને),
એક ચટાઈ વધુ પાથરીને આ ભાઈ માટે.
😅😝😂😜🤣🤪
મોલમાં બિસ્કિટ ચોરી કરતી એક સુંદર મહિલા
પકડાઈ ગઈ.
જજ : તમે બિસ્કિટમાં એક પેકેટ ચોર્યું,
તેમાં 30 બિસ્કિટ હતા,
તેના માટે તમને 30 દિવસની સજા સંભળાવવામાં
આવે છે.
મહિલાનો પતિ બોલ્યો,
જજ સાહેબ મારી પત્નીએ સોજીનું પેકેટ પણ ચોર્યું છે.
જજ મૂંઝવણમાં મુકાઈ ગયો કે
હવે કેટલી સજા આપવી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)