🧑🏻⚖️વકીલ (🥷🏻ચોરને): તને હું જેલમાંથી છોડાવું તો તું મને શું આપે ?
🥷🏻ચોર : બીજું તો શું આપું ? સાહેબ, માત્ર હું એટલું વચન આપી શકું કે ભવિષ્યમાં તમારે ઘેર ક્યારેય ચોરી નહીં કરું !!
🙂😌😊☺️
👨🏻🦱પતિ (👱🏻♀️પત્નીને) : તું એમ કહે છે કે તારા 🤝હાથ માટે ઘણા ઉમેદવારો હતા ?
👱🏻♀️પત્ની : હા, ઘણા હતા.
👨🏻🦱પતિ : તો તારે પહેલા મૂર્ખ ઉમેદવારને જ હા પાડી દેવી હતી ને.
👱🏻♀️પત્ની : મેં એમ જ કર્યું છે !!
🤣🤣🤣🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)