ADVERTISEMENT
ADVERTISEMENT

પતિ:- મજબુરી સાથે!!😜😅😝😂🤪🤣

ટ્રાફિક પોલીસ : અરે બહેન…
L બોર્ડ લગાવી
એકલા સ્કુટર ચલાવો છો ?
પાકું લાયસન્સ વાળા સાથે
હોવા જોઈએ એવો કાયદો છે !
બહેન : અરેરે…
એ પડી ગયા લાગે છે
😜😅😝😂🤪🤣

પત્ની:- તમારી માટે
દૂધીનું શાક બનાવ્યું છે,
શેની સાથે ખાશો?
પતિ:- મજબુરી સાથે!!
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT