હું ચેક કરીને લાવ્યો છું એટલે.😅😝😂😜🤣🤪

વોટ્સએપ ઇન્સ્ટોલ કર્યા પછી પપ્પાએ
દીકરાને મેસેજ કર્યો,
પપ્પા : ઓય, જોક્સ મોકલ.
દીકરાએ મેસેજ કર્યો : અત્યારે હું ભણી રહ્યો છું.
થોડી વાર પછી….
પપ્પા : મસ્ત હતો બીજા પણ મોકલ.
😅😝😂😜🤣🤪

પપ્પા : દીકરા,
ગલ્લેથી એક સિગારેટનું પેકેટ લઈ આવ,
અને સરખું ચેક કરીને લાવજે.
થોડા સમય પછી
દીકરો : લો પપ્પા.
પપ્પા : આમાં એક ઓછી કેમ છે?
દીકરો : હું ચેક કરીને લાવ્યો છું એટલે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)