નીચે પડતા પડતા બચ્યા.😅😝😂😜🤣🤪

એક વાર એક પત્રકારે પતિ-પત્નીની સાથે
એક ઈંટરવ્યુ લેવાનુ નક્કી કર્યુ.
પત્રકારે પ્રશ્ન કર્યો : પુરૂષો અને સ્ત્રીઓની
પસંદગી વિશે તમારે શું કહેવુ છે?
પતિએ જવાબ આપ્યો : પુરૂષોની પસંદ
શ્રેષ્ઠ હોય છે ને સ્ત્રીઓની પસંદ હલકી હોય છે.
પત્નીએ તરત જ જવાબ આપ્યો : તેથી જ તો
આમણે મને પસંદ કરી અને મેં તેમને.
😅😝😂😜🤣🤪

એક દિવસ ટપ્પુ પોતાની સાળીના હાથ પર
પપ્પી કરી રહ્યો હતો,
ટપ્પુ : તું તો તારી બહેન કરતા પણ સુંદર છે.
સાળી : જુઠ્ઠું ના બોલો જીજાજી.
ટપ્પુ : અરે હું સાચું કહી રહ્યો છું.
સાળી : અચ્છા…
પણ મારા પતિ તો મને એવું કહી રહ્યા હતા કે,
તારી બહેન વધારે સુંદર છે.
જીજાજીને ચક્કર આવી ગયા અને
નીચે પડતા પડતા બચ્યા.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)