ત્યારે ભૂખી જ સુઈ જઈશ કે શું?😅😝😂😜🤣🤪

ટપ્પુ : ડોક્ટર સાહેબ,
હું ખૂબ જ મુશ્કેલીમાં છુ,
હું મારી જાતને ભગવાન સમજવા લાગ્યો છુ.
ડોક્ટર : આવુ ક્યારથી થાય છે?
ટપ્પુ : જ્યારથી
મેં આ દુનિયા બનાવી ત્યારથી.
ડોક્ટર : તારે
દવાની નહીં લગ્ન કરવાની જરૂર છે,
લગ્ન પછી તારા મગજમાં
આવા વિચાર આવતા બંધ થઈ જશે.
😅😝😂😜🤣🤪

દાદી : અરે દીકરી,
તું ખાવાનું બનાવતા શીખી લે.
છોકરીને થોડું ઘણું
ખાવાનું બનાવતા આવડવું જોઈએ.
પૌત્રી : પણ કેમ દાદી?
દાદી : અરે જયારે પતિ ઘરે ન હોય,
ત્યારે ભૂખી જ સુઈ જઈશ કે શું?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)