પત્ની : લગ્નને તમે શુ માનો છો ?
પતિ : એક એવી ઉમરકેદ
જેમાં સારો વ્યવ્હાર ન કરવાથી
મુક્તિ મળે છે.
😅😝😂😜🤣🤪
પિતાજી ઓફિસથી ઘરે આવ્યા જ હતા,
દીકરાએ માઁની ફરિયાદ કરતા કહ્યુ : પપ્પા,
મમ્મીએ આજે મને કારણ વગર માર્યો.
પિતાએ સમજાવત કહ્યુ કે : અરે બેટા,
સહન કરી લેતા શીખ, મને જો
ADVERTISEMENT
ADVERTISEMENT
હું છેલ્લા વીસ વર્ષથી સહન કરી રહ્યો છુ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
ADVERTISEMENT
ADVERTISEMENT
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)