તો કરિયર શું સેટ થવાનું?😅😝😂😜🤣🤪

પપ્પુ ગપ્પુને : તને ખબર છે કે
પત્ની કોને કહેવાય.
ગપ્પુ : હા.
પપ્પુ : ચાલ ત્યારે પત્નીની વ્યાખ્યા કહે.
ગપ્પુ : જે મહિલા તેના પતિ પાસેથી
5000 રૂપિયા લઈને તેને
6000 રૂપિયાનો હિસાબ કહે
પછી 2000 રૂપિયા બચાવે છે,
તેને પત્ની કહેવામાં આવે છે.
😅😝😂😜🤣🤪

છોકરો ગર્લફ્રેન્ડના ઘરની બહાર ઊભેલો હતો
ત્યારે ધરમાંથી તેની મમ્મી બહાર આવી.
આંટી : અહીં કેમ ઉભો છે?
છોકરો : બસ એમજ.
આંટી : દીકરા આ જ ઉંમર છે
ભણી ગણીને કરિયર સેટ કર.
છોકરો : મારાથી તમારી છોકરી સેટ નથી થઈ રહી,
તો કરિયર શું સેટ થવાનું?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)