હવે લગ્ન થવા દેશે કે નાગમણિ લઈને જશે.😅😝😂😜🤣🤪

પત્ની : જો કોઈ મહિલા તમને
ફલાઇંગ કિસ આપે,
તો તમને કેવો અનુભવ થાય?
પતિ : એવી મહિલાઓને હું નફરત કરીશ,
જે આટલી આળસી હોય.
પત્ની : એટલે તમને
ફ્લાઈંગ કિસથી કોઈ વાંધો નથી એમને!
પતિ ભાનમાં નથી આવ્યો.
😅😝😂😜🤣🤪

મારા મિત્રએ
પોતાની એક્સ ગર્લફ્રેન્ડના લગ્નમાં
એટલો જબરજસ્ત નાગિન ડાન્સ કર્યો કે,
છોકરીના બાપે કહેવું પડ્યું,
હવે લગ્ન થવા દેશે કે નાગમણિ લઈને જશે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)