‘અલાહાબાદ’ આવે ત્યારે મને જગાડજો.😅😝😂😜🤣🤪

એક દાદીમા ટ્રાફિકના નિયમો તોડીને
રસ્તો પાર કરી રહ્યા હતા,
ટ્રાફિક બ્રિગેડવાળાએ તેમને રોક્યા અને પૂછ્યું,
હું ક્યારનો સીટી વગાડીને
તમને ઉભા રહેવાનો ઈશારો કરી રહ્યો હતો,
તો તમે ઉભા કેમ ન રહ્યા?
દાદીમા : દીકરા તું જ કહે
આ ઉંમર સીટી સાંભળીને ઉભા રહેવાની છે.
😅😝😂😜🤣🤪

ટ્રેનમાં કેટલાક વૃદ્ધો વાતો કરી રહ્યા હતા.
એક વૃધ્ધ બોલ્યો : હવે તો સમાજવાદ જ આવશે.
બીજો બોલ્યો : ના ભાઈ,
હવે માર્ક્સવાદ આવશે.
ત્રીજો બોલ્યો : અરે નહીં ભાઈઓ,
હવે તો સામ્યવાદ આવશે.
અચાનક ઉપરના બર્થ પર સૂનારા એક વૃધ્ધે
કહ્યુ : મહેરબાની કરીને
‘અલાહાબાદ’ આવે ત્યારે મને જગાડજો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)