ટીના ગુસ્સે થઈને રસ્તા પર બેસી ગઈ.
પપ્પુએ કારણ પૂછ્યું તો તે બોલી :
પુરૂષો સ્ત્રીઓને અબલા કહે છે
તે સ્ત્રીઓનુ અપમાન છે.
પપ્પુએ કહ્યું : તો ઠીક છે,
થોડા દિવસોમાં પુરૂષો તેને બલા કહેશે,
તો ચાલશે ને? હવે તું જ કહે
શું કહેવું જોઈએ બલા કે અબલા?
😅😝😂😜🤣🤪
બે છોકરીઓ પરસ્પર વાત કરી રહી હતી,
છોકરી : આજ પછી હું કોઈ પણ છોકરા પર વિશ્વાસ નહિ કરું.
બહેનપણી : કેમ શું થયું?
છોકરી : બધા જુઠ્ઠા હોય છે અને દગો જ આપે છે.
બહેનપણી : કેમ તારા બોયફ્રેન્ડે તને કાંઈ કહ્યું?
છોકરી : નામ જ ના લેતી એ જુઠ્ઠાનું,
હું તો આજ પછી તેનું મોં પણ નહિ જોઉં.
બહેનપણી : પણ એવું શું થયું?
શું તેનું અન્ય કોઈ છોકરી સાથે અફેયર છે?
છોકરી : અરે ના…
તેણે મને મારા બીજા બોયફ્રેન્ડ સાથે જોઈ લીધો,
તેણે મને જુથ્થું કહ્યું હતું કે
તે થોડા દિવસ માટે શહેરની બહાર જઈ રહ્યો છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)