એટલે મેં ટિકિટ જ ના લીધી😅😝😂😜🤣🤪

પોતાની ગર્લફ્રેન્ડને ફોન કરીને છગન કહે છે…
છગન : શું કરે છે?
છોકરી : હું મેલ કાઢી રહી છું?
છગન : હા, જે લોકો ઓછું સ્નાન કરે છે,
તેમના શરીર પર મેલ જામી જ જાય છે.
છોકરી : હું ઓફિસમાં છું પાગલ,
ઈ-મેલ કાઢું છું.
😅😝😂😜🤣🤪

મગન ટિકિટ વગર પકડાઈ ગયો
ટીટી : ટિકિટ વગર પકડાયો છે તો તારે ફાઈન ભરવો પડશે અથવા
કાયદાકીય કાર્યવાહી થશે.
મગન : પણ હું તો તમારા નિયમ અનુસાર જ મુસાફરી કરું છું
ટીટી : કેવી રીતે?
મગન : ટિકિટ બારીની બાજુમાં લખેલ હતું કે
અજાણ્યા વ્યક્તિ જોડેથી કોઈ વસ્તુ ન લો.
એટલે મેં ટિકિટ જ ના લીધી
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)