રિંકી બેભાન.😅😝😂😜🤣🤪

એક જાડિયા દર્દીને ઓપરેશન માટે
ટેબલ ઉપર સૂઈ જવા ડૉક્ટરે કહ્યું.
દર્દીએ તરત જ ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું.
ડૉક્ટર બોલ્યા : એની ઉતાવળ નથી,
ઓપરેશન પત્યા પછી આપજો ને!
તમને ફી નથી આપી રહ્યો…
તમે મને ક્લોરોફોમ સુંઘાડો તે પહેલાં
મારી પાસેના પૈસા ગણી લેવા માગું છું….!’
જાડિયા દર્દીએ કહ્યું.
😅😝😂😜🤣🤪

રિંકી : ભલે ગમે એટલી ઠંડી પડે પણ
હું રોજ ન્હાવ છું.
ચિંટુ : અરે હું તો ઠંડીમાં 2 વાર ન્હાવ છું.
રિંકી : અરે તું તો ઘણો વધારે સ્વચ્છ છે,
ચિંટુ : ના રે ગાંડી,
હું બે વાર ન્હાવ છું પણ મહિનામાં.
રિંકી બેભાન.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)