નેહા : હું માત્ર જોતી જ રહું છું😅😝😂😜😅😝😂😜

પતિ : તું આટલા બધા ટેન્શનમાં કેમ છે?
પત્ની : મારા ભાઈનો છોકરો
50 પૈસાનો સિક્કો ગળી ગયો.
પતિ : અરે એમાં ટેન્શનની શું વાત છે,
આજકાલ 50 પૈસાના સિક્કા ક્યાં ચાલે જ છે.
હવે પતિ હોસ્પિટલમાં
તેના સાળાના છોકરાની બાજુના બેડ પર
ઈલાજ કરાવી રહ્યો છે.
😅😝😂😜😅😝😂😜

ટીના : તું કોઈ સુંદર છોકરીને જોઈ
ત્યારે શું કરે છે?
નેહા : હું માત્ર જોતી જ રહું છું
અને જ્યારે હું થાકી જાઉં છું
ત્યારે અરીસો ઊંધો કરીને મૂકી દઉં છું.
😅😝😂😜😅😝😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)