તમારાં મમ્મી ઘરમાં છે ?’😅😝😂😜🤣🤪

એક બહુ મોટી કોર્પોરેટ કંપનીના માલિકનો
એક રિપોર્ટર ઈન્ટરવ્યું લઇ રહ્યો હતો.
રીપોર્ટરે પૂછ્યું : સર, તમારી સફળતાનું રહસ્ય શું છે ?
બે શબ્દો.
ક્યાં બે શબ્દો ?
રાઈટ ડિસીઝન્સ !
વાઉ ! રિપોર્ટર ખુશ થઇ ગયો. તેણે આગળ પૂછ્યું,
તમે રાઈટ ડિસીઝન્સ શી રીતે લો છો ?
બે શબ્દો.
ક્યાં બે શબ્દો ?
પુરતો શબ્દો ?
પુરતો અનુભવ !
વાઉ ! અને તમને પૂરતો અનુભવ ક્યાંથી મળી રહે છે ?
બે શબ્દો.
ક્યાં બે શબ્દો ?
રોંગ ડિસીઝન્સ !
😅😝😂😜🤣🤪

રમેશ : ‘યાર,
તું તારી કંપનીનો સૌથી સફળ સેલ્સમેન છે.
તારી સફળતાનો રાઝ શું છે દોસ્ત ?’
નિલેશ : ‘સાવ સિમ્પલ છે.
હું જે ઘરનો દરવાજો ખખડાવું અને
સામે થોડી આધેડ વયની સ્ત્રી દેખાય
એટલે હું એને પૂછું : ‘મિસ,
તમારાં મમ્મી ઘરમાં છે ?’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)