ત્યારે અરીસો ફેરવી લઉં છું.😅😝😂😜🤣🤪

એક દુઃખી પતિ પત્નીની
કચકચ સાંભળીને બહાર નીકળો
અને કુતરા પાસે જઈને બેસી ગયો.
પછી કૂતરાને બોલ્યો :
તારામાં અને મારામાં
ફક્ત બે પગનો જ તફાવત છે,
બાકી હાલત તો બંનેની સરખી જ છે.
😅😝😂😜🤣🤪

ચિંકી : તું કોઈ સુંદર છોકરીને
જોઈને શું કરે છે?
નેહા : હું બસ જોતી જ રહું છું
અને જ્યારે થાકી જાઉં
ત્યારે અરીસો ફેરવી લઉં છું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)