કોઈ બીજા કામ પણ કરતા રહો.😅😝😂😜🤣🤪

પતિ-પત્નીના ઝગડામાં
પત્ની થોડું વધારે પડતું બોલી ગઈ.
પતિએ પોતાનો અધિકાર દર્શાવતા કહ્યું કે,
પોતના શબ્દો પાછા લઈ લે.
પત્ની : નહીં લઉં.
પતિએ ફરી ગુસ્સામાં કહ્યું : છેલ્લી વાર કહું છું,
પોતાના શબ્દ પાછા લઈ લે.
હું તને 5 મિનિટનો સમય આપું છું.
પત્ની : અને હું પાંચ મિનિટની અંદર
મારા શબ્દ પાછા નહીં લઉં તો?
પતિ : સારું, તો તને કેટલો સમય જોઈએ?
😅😝😂😜🤣🤪

પતિ : આ વાત અવિશ્વસનીય છે,
તે સાંભળી છે માણસ જેટલો વધારે મુર્ખ હોય,
એને એટલી જ વધારે સુંદર પત્ની મળે છે.

પત્ની (ખુશ થઈને) : બસ-બસ,
રહેવા દો મારી પ્રશંસા કરવા સિવાય
કોઈ બીજા કામ પણ કરતા રહો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)