સન્ડે એટલે હોળી ડે.😅😝😂😜🤣🤪

એક કબર ખોદવાવાળાએ ખુબ દારૂ પી લીધો,
પછી તેણે એટલી ઊંડી કબર ખોદી નાખી કે
તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું.
રાત પડી અને ઠંડી વધવા લાગી,
તેને કોઈના આવવાનો અવાજ સંભળાયો તો કહ્યું,
અરે મને ઠંડી લાગી રહી છે, કોઈ કાંઈ કરો.
પેલો વ્યક્તિ કબરમાં જોઈને બોલ્યો,
ઠંડી તો લાગવાની જ ને,
લોકો તારા પર માટી નાખવાનું ભૂલી ગયા છે,
શાંતિ રાખ હું નાખી દઉં છું, પછી તને ઠંડી નહિ લાગે.
😅😝😂😜🤣🤪

છોકરો છોકરીને પૂછે છે,
છોકરો : દર રવિવારે તારા ચહેરા પર રંગ કેમ
લાગેલો હોય છે?
છોકરી : અરે હું દર રવિવારે હોળી ઉજવું છું.
છોકરો : કેમ?
છોકરી : અરે, અમારી સ્કૂલના ટીચરે કહ્યું છે કે,
સન્ડે એટલે હોળી ડે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)