હું નિર્દોષ છૂટી પણ જઈશ ને?😅😝😂😜🤣🤪

મુંગેરીલાલ પાગલોના ડોક્ટર પાસે ગયો
અને કહ્યું: ડોક્ટર સાહેબ,
મારી પત્ની પાગલ થઇ ગઈ છે
ડોક્ટર: તમારી પત્નીના પાગલપણાના
બે ચાર લક્ષણો બતાઓ
મુંગેરીલાલ: આજે સાંજે
જયારે હું ઓફિસમાંથી ઘરે પહોચ્યો
તો એને મુસ્કુરાઈને મારું સ્વાગત કર્યું
ખુબ જ પ્રેમથી ચાનો કપ આપ્યો
જયારે આજે પહેલી તારીખ પણ ન હતી.
😅😝😂😜🤣🤪

જ્યોતિષ: તમારા પતિનું મોત
ઝેર ખાવાથી થશે.

સ્ત્રી: ઓહ! અને
હું નિર્દોષ છૂટી પણ જઈશ ને?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)