તું તારા બાપ જેવો દેખાય છે.😅😝😂😜🤣🤪

રાજુ : હું મારી પત્નીથી હેરાન થઈ ગયો છું,
તેને ઉઠાવીને પાંચમાં માળેથી નીચે
ફેંકવાનું મન થાય છે,
પણ એવું કરી શકતો નથી.
કિશન : કેમ, શું તે બહું જાડી છે?
રાજુ : નહી,
હું એ વિચાર કરીને રોકાયો છું કે
જો તે બચી જશે તો મને કોણ બચાવશે?
😅😝😂😜🤣🤪

બાપ : તું એક પણ કામ સારી રીતે નથી કરતો.
દીકરો : સોરી પપ્પા.
બાપ : સોરી ના બોલીશ,
સોરી બોલે ત્યારે તારું મોઢું કુતરા જેવું દેખાય છે.
દીકરો : પણ મમ્મી તો કાલે કહી રહી હતી કે,
તું તારા બાપ જેવો દેખાય છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)