રમેશ : સસલા અને કાચબાએ 12 મા ધોરણની
પરીક્ષા આપી, સસલાના 75 ટકા આવ્યા,
કાચબાના માત્ર 50 ટકા, છતાં કાચબાને
કૉલેજમાં ઍડમિશન મળી ગયું! કેમ?
સુરેશ : પૈસા ખવડાવ્યા હશે.
રમેશ : અરે સ્પૉર્ટ્સ ક્વોટા! એ રેસ જીતેલો ને!
😅😝😂😜🤣🤪
બકો એક વખત મ્યુઝીયમ જોવા ગયો.
ત્યાં એક જગ્યાએ બહુ ભીડ હતી,
એટલે બકો જોવા ગયો કે ભીડ કેમ છે.
ત્યાં એક જાદુઈ આરીસો હતો,
કે જેની સામે જે પણ ખોટું બોલે તેનું મોં કાળું થઈ જતું.
તે અરીસાની સામે બંગાળી માણસે કહ્યું : આઇ થીંક…
હું સ્મોક નથી કરતો, અને એનું મોં કાળું થઈ ગયું.
પછી એક મારવાડીએ આવીને કહ્યું : આઇ થીંક…
હું કંજૂસ નથી, અને એનું પણ મોં કાળું થઈ ગયું.
બકો ત્યાં ગયો અને કહે : આઇ થીંક…
વાક્ય પૂરૂ થાય એ પહેલા જ તેનું મોં કાળું થઈ ગયું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)