રમેશ : ભઈ તું પણ હવે પરણી લે.
જયેશ : પણ ભઈ,
મારે પરણવાની શી જરૂર છે?
મારી પાસે એક કૂતરો છે
ઈ આખો દિવસ ભસ ભસ કરે છે,
એક પોપટ છે ઈ ગારો ભાંડે છે,
ને બિલાડી છે
ઈ આખી રાત બહાર ભટકે છે.
😅😝😂😜🤣🤪
ભારતીય પુરુષ
એક વાત મા ભિન્ન છે !!
કે લગ્ન પછી એમને એક ખાસ
જિમ્મેદારી હોય છે,
કુકર ની ત્રણ સીટી પછી
ગૈસ બંધ કરી નાખવો…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)