નવવધૂ : મારે તમારી પાસે એક કબૂલાત
કરવાની છે,
મને રાંધતા નથી આવડતું.
વર : એમાં વાંધો નય,
એની ચિંતા કરવાની જરૂર નથી.
હું પણ કવિતા લખીને ગુજરાન ચલાવું છું,
એટલે આપણા ઘરમાં
રાંધવા જેવું ઝાઝું હશે પણ નહિં.
😜😅😝😂🤪🤣
ઘરધણી (રસોયાને) : જો મારા સાસું આજે
આવવાના છે. તે રોકવાના છે.
આ તેમને ભાવતી વાનગીઓની યાદી છે.
રસોયો : ભલે રોજ તેમાંથી એકએક બનાવીશ.
ઘરધણી : અરે બેવકૂફ,
તેમાંથી કંઈ કદી બનાવવાનું નથી.
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)