મૂકી દે અને મારી વાર્તા પૂરી કર.😅😝😂😜🤣🤪

પત્ની : આપણા લગ્નને 25 વર્ષ થઈ ગયા,
આટલા વર્ષો
કેવી રીતે પસાર થઈ ગયા,
મને ખબર પણ ન પડી.
પતિ : સમયની ખબર કેદીને હોય છે,
જેલરને નહીં.
ત્યારબાદ પતિની જોરદાર ધોલાઈ થઈ.
😅😝😂😜🤣🤪

પતિએ પોતાની જાડી પત્નીને
અડધી રાત્રે જગાડીને કહ્યું,
ધીમે ધીમે મરવું યોગ્ય છે કે
તરત જ મરી જવું યોગ્ય?
પત્ની : તરત જ મરી જવું સારું.
પતિ : તો પછી
તારો બીજો પગ પણ મારા પર
મૂકી દે અને મારી વાર્તા પૂરી કર.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)