આ મેથી છે.😜😅😝😂😝😂

પાલનપૂરના માજી સુરત તેમના દીકરાને ત્યાં રહેવા
ગયા હતા.
બાજુમાં અસલ સુરતી રહેતો હતો
સુરતી મોટેથી ફોન ઉપર વાત કરતો હતો
માજી ને ફોન ઉપરની વાત સંભળાતી હતી
તેમને તેના દીકરાને કહ્યું આ ભાઈના
કોઈ ઓળખીતા કાશીબાનું અથાણું ચોરાયું છે.
તે સુરતમાં અથાણા પણ ચોરાય છે.
ફોન પર વાત ચાલતી હતી
છોકરાએ ધ્યાનથી સાંભળ્યું તો જણાયું કે તે ભાઈ,
કોઈને ફોન નંબર લખાવતો હતો તે આ પ્રમાણે હતો.
૮૧૯૨૯3૯૮૯૪ (એ કાશી બાનું તાંનું અઠઠાનુ ચોરાનું )
😜😅😝😂😝😂

પિતા દીકરાને : એક કામ સારી રીતે નથી થતું
તારાથી, તને ફુદીનો લાવવા કહ્યું હતું ને
તું કોથમીર લઇ આવ્યો.
તારા જેવા મૂર્ખને તો ઘરમાંથી
કાઢી મુકવો જોઈએ.
દીકરો : પપ્પા ચાલો સાથે જ નીકળી જઈએ.
પિતા : કેમ?
દીકરો : કારણ કે મમ્મી કહી રહી હતી કે
આ મેથી છે.
😜😅😝😂😝😂

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)