જીરવી ના પણ શકે.😅😝😂😜🤣🤪

ટીના : અલી બીના, આ પતિ પાસે
ઘરના કામ કઢાવવાનો કોઈ રસ્તો છે?
બીના : છે જ ને…
હું રોજ એક કીમિયો અજમાવું છું.
ટીના : મને પણ એ આઈડિયા આપ.
બીના : જો પતિદેવ પાસે ઘરના કામ કરાવતા
પેહલા એક વાક્ય બોલવું જરૂરી છે,
રહેવા દો તમારી ઉંમર થઈ,
હવે તમારાથી નહિ થઈ શકે.
😅😝😂😜🤣🤪

બીના : ટીના સાચો જવાબ આપજે,
જો તારો વર બીજી કોઈની સાથે ભાગી જાય
તો એ બનાવ તારા માટે જીવલેણ બની શકે?
ટીના : સાચું કહું બીના!
એ બિલકુલ શક્ય છે કે, મારું હૃદય
આટલો મોટો સુખદ આંચકો કદાચ
જીરવી ના પણ શકે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)