હું તો ફકત એક હજામ છું! ”😅😝😂😜😂😜

કાકા : “એલાવ! ડૉકટર સાહેબ!
જલદી આવો મારી પત્નીને
એપેન્ડિકસનો દુઃખાવો ખૂબ જ ઉપડયો છે.
ડૉક્ટર : “કાકા, એ કેમ બને?
મેં એમનું એપેન્ડિકસનું ઓપરેશન
એક વાર કર્યું હોવાથી,
બીજી વાર એ થાય જ નહીં!”
કાકા : “એપેન્ડિક્સ બીજી વાર નહીં થાય
પરંતુ તારી કાકી તો બીજી હોય ને?”
😅😝😂😜😂😜

ડોક્ટર : “જૂઓ, તમારે થોડા મહિના માટે
માથાને લગતી મગજમારી કરવાની નથી!”
મોહન : “પણ સાહેબ!
માથા પર તો મારા જીવનનો આધાર છે!”
ડોક્ટર : “તમે કોઈ લેખક કે વૈજ્ઞાનિક છો.”
મોહન : “ના સાહેબ!
હું તો ફકત એક હજામ છું! ”
😅😝😂😜😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)