પપ્પુ ચોરી કરતાં પકડાઈ ગયો.
એને કોર્ટમાં ઊભો કરવામાં આવ્યો.
મેજિસ્ટ્રેટે પપ્પુને કહ્યું : તારા ખિસ્સમાં
જે કાંઈ હોય તે બધું જ ટેબલ ઉપર મૂકી દે.
આ સાંભળી
પપ્પુ ગુસ્સે થઈને બોલ્યો :
આ તો હળાહળ અન્યાય છે, સાહેબ.
માલના બે સરખા ભાગ પાડવા જોઈએ.
😅😝😂😜🤣🤪
મુકેશ (પત્નીને) : તને ખબર છે,
રોગ હંમેશા શરીરના નબળા ભાગ પર જ
હુમલો કરે છે?
તેની પત્ની : અચ્છા…
હવે મને સમજાયું કે હંમેશા તમે
માથું દુ:ખવાની ફરિયાદ કેમ કરો છો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)