ટીના રસોઈ કરતા કરતા
ટીના : મેં તમને કેટલી વખત ના પાડી કે
હું રસોઈ કરતી હોવ
ત્યારે તમારે રસોડામાં નહિ આવવાનું.
પપ્પુ : કેમ હવે શું થયું?
ટીના : તમે મારી રેસીપીની ચોપડી નીચે પાડી દીધી.
પપ્પુ : લે, હું તને નીચેથી લઈને પાછી આપું…બસ.
ટીના : અરે, પ્રોબ્લેમ એ નથી.
હું શું બનાવતી હતી એની મને ખબર નથી.
હવે હું કેવી રીતે શોધીસ.
😅😝😂😜🤣🤪
એક વખત ધીરજ વિશે પપ્પુએ
એક બાબાને પ્રશ્ન કર્યો
“સહુથી વધુએ ધીરજ કોણે રાખી કહેવાય?”
બાબા : એ પુરુષે જેણે તેના લગ્નની
સુવર્ણ જયંતિ ઉજવી હોય.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)