મમ્મી પપ્પાનો વિરોધ કરવા તૈયાર છે.😅😝😂😜🤣🤪

પત્નીને ઉદાસ જોઈને પતિએ
પૂછ્યું : તું આટલી ઉદાસ કેમ દેખાઈ રહી છે?
ગુમસુમ બેઠી છે, શું વિચારી રહી છે?
પત્ની : ના એવી કોઈ વાત નથી,
બસ મને થોડા દિવસોથી
એ જ ચિંતા થઈ રહી હતી કે,
છેવટે એવી કઈ કસર રહી ગઈ મારા પ્રયત્નોમાં
કે લગ્નના આટલા વર્ષો પછી પણ
તમે હંમેશા ખુશ અને હસતા રહો છો.
😅😝😂😜🤣🤪

પપ્પુ : આપણા લગ્ન માટે
તારા મમ્મી પપ્પા એ શું વિચાર્યું?
ટીના : પપ્પા હજુ કાંઈ બોલ્યા નથી અને
મમ્મી પપ્પાનો વિરોધ કરવા તૈયાર છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)